આશ્રમના બાળકોએ મેળવેલ સિધ્ધિઓ

૧. સુરત મહાનગર પાલિકા આયોજિત યોગ ર્સ્પધા
રાજપૂત રાહુલ ધો - ૬બ પ્રાથમિક વિભાગ – પ્રથમ ક્રમ
માહ્યાવંશી રાગિણી ધો - ૬ક પ્રાથમિક વિભાગ – દ્વિતીય ક્રમ
પટેલ વિવેક ઘો - ૯અ માધ્યમિક વિભાગ – તૃતીય ક્રમ
૨. સુરત ડિસ્ટ્રીક એસોશિએન દ્વારા આયોજિત કરાટે ર્સ્પધા (4th સુરત કરાટે ચેમ્પિયનશિપ ) આશ્રમના બાળકોએ પ્રાપ્ત કરેલા મેડલની યાદી
૧૦ - ગોલ્ડમેડલ
૨ - સિલ્વર મેડલ
૨ - બ્રૉન્ઝ મેડલ
૩. રાયન ઈન્ટરનેશનલ શાળા દ્વારા આયોજિત મેગી મેરેથોન દોડ
રાજપૂત સન્ની ધો - ૬બ આશ્વસન ઈનામ અને પ્રમાણપત્ર
રાજપૂત રાહુલ ધો - ૬અ આશ્વસન ઈનામ અને પ્રમાણપત્ર
પટેલ વિવેક ધો - ૯અ મેગી કીટ અને પ્રમાણપત્ર
વસાવા અજય ધો - ૮બ મેગી કીટ અને પ્રમાણપત્ર
૪. સુરત જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજિત કબડ્ડી ર્સ્પધા
ચાવડા જયદીપ ધો - ૧૧અ જિલ્લા કક્ષાએ પસંદગી થઈ હતી
રાજપૂત સન્ની ધો - ૬બ જિલ્લા કક્ષાએ પસંદગી થઈ હતી
પટેલ વિવેક ધો - ૯અ જિલ્લા કક્ષાએ પસંદગી થઈ હતી
ચૌધરી સતીષ ધો - ૯બ જિલ્લા કક્ષાએ પસંદગી થઈ હતી
૫. સુરત જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજિત એથલેટિકસ ર્સ્પધા
ચાવડા જયદીપ ધો - ૧૨અ ૫૦૦૦ મીટર જલદચાલ પ્રથમ ક્રમ
પટેલ વિવેક ધો - ૯અ ૧૦૦ મીટર વિઘ્નદોડ દ્વિતીય ક્રમ
ભાવસાર ડોલર ધો - ૮અ ૪૦૦ મીટર દોડમાં તૃતીય ક્રમ
૬. કતારગામ જોન કક્ષાએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વર્ણિમ ખેલ મહાકુંભ ૨૦૧૩ અંતર્ગત
વાઘેલા હર્ષદ ટી. ઘો - ૭બ અન્ડર ૧૬ ૫૦૦૦ મીટર દોડ પ્રથમ ક્રમ
વસાવા અજય વી. ધો - ૧૧બ અબવ ૧૬ રીલે દોડ દ્વિતિય ક્રમ
પટેલ વિવેક એ. ધો - ૧૨અ અબવ ૧૬ રીલે દોડ દ્વિતિય ક્રમ
૭. રાષ્ટ્રીય કક્ષાએ શુટીંગ બોલ ડેવલપમેન્ટ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત ર્સ્પધા માટે પસંદગી પામેલ વિધ્યાર્થીઓની યાદી
નેલકર શ્યામ કે, ઘો - ૫બ
વાઘેલા હર્ષદ ટી. ઘો - પબ
ભરતીયા તુષાર એન. ધો - ૭બ
મકવાણા રમેશ સી. ધો - ૭બ
રજપૂત રાહુલ એસ. ધો- ૭અ
૮. જિલ્લા કક્ષા એથ્લેટીક સુરત જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજિત
માહ્યાવંશી રાગિણી એન. ધો - ૬બ ૩૦૦૦ મીટર દોડ પ્રથમ ક્રમ
વસાવા અજય વી. ધો - ૮અ ૧૫૦૦ મીટર દોડ પ્રથમ ક્રમ
૯. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વર્ણિમ ખેલ મહાકુંભ અન્ડર ૧૬ વિભાગ
વસાવા અજય વી. ધો - ૧૨અ ૧૫૦૦ મીટર દોડ પ્રથમ ક્રમ, ગોળાફેંક દ્વિતીય ક્રમ
૧૦. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વર્ણિમ ખેલ મહાકુંભ અબવ ૧૬ વિભાગ
ચાવડા જયદિપ જે. ધો - ૧૨અ ૧૫૦૦ મીટર દોડ દ્વિતીય ક્રમ
પટેલ વિવેક એ. ઘો - ૧૦અ ૨૦૦ મીટર દોડ તૃતીય ક્રમ
૧૧. કરાટે:- અખિલ ગુજરાત કરાટે એસોસીએશન દ્વારા ૧૨ કરાટે ચેમ્પિયનશીપ ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રાપ્ત થયેલા મેડલની યાદી આ પ્રમાણે છે.
ગોલ્ડ મેડલ - ૬
સિલ્વર મેડલ - २
બ્રોન્ઝ મેડલ - ૯
૧૨. આ સિવાય સંસ્થાન બાળકો કુલ ૧૭ મેડલો મેળવી રાષ્ટ્રીય કક્ષાની ર્સ્પધામાં જવા પંસદગી પામ્યા હતા.
૧૩. બેલ્ટની પરીક્ષા - સુરત ડિસ્ટ્રીક કરાટે એસોસીએશન દ્વારા આયોજિત ઈટોસૂર્યો સ્ટાઈલની કલર બેલ્ટની પરીક્ષા ૩૫ વિધાર્થીઓએ વ્હાઈટ બેલ્ટથી લઈને બ્લેક બેલ્ટ સુધી પરીક્ષા આપી હતી.
જેમાં વિધ્યાર્થીઓ ૫ - બ્લેક બેલ્ટ તેમજ પ્રમાણપત્રો મેળવ્યા.
૧૪. જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત યોગાસન ર્સ્પધા
રાજપૂત રાહુલ એસ. ધો - ૭બ (અન્ડર - ૧૭) તૃતીય ક્રમ
તેમજ ચોટીલામાં યોજાયેલ રાજયકક્ષાની ર્સ્પધામાં પસંદગી મેળવી
તા. ૧૬-૦૮-૨૦૧૦ થી ૨૧-૦૮-૨૦૧૦ ના રોજ કમિશ્નર યૂવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, સુરત શહેર દ્વારા સંચાલિત યુવક નેતૃત્વ તાલિમ અને યોગાસન શિબિર ઉતકૃષ્ટ દેખાવ બાદ પ્રમાણ પત્ર મેળવેલ છે.
૧૫. ખેલ મહાકૂંભ એથ્લેટીક સિધ્ધિઓ
વસાવા અજય ઘો.૧૧બ રીલેદોડ દ્વિતીય ક્રમ
પટેલ વિવેક ઘો.૧૨બ રીલેદોડ દ્વિતીય ક્રમ
૧૬. તા.૨૫, ૨૬, ૨૭, સપ્ટેમ્બર ૨૦૧૨ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા શાળાકીય મહિલા એથ્લેટીક ર્સ્પધા ઓપન વિભાગ
પટેલ ધ્વનિકા એન. ધો - ૮બ ૧૫૦૦ મી. દોડ તૃતીય ક્રમ
ચૌઘરી વિશાલ બી ધો - ૧૧બ ૫૦૦૦ મીટર જલદચાલ પ્રથમ ક્રમ
મૈસુરિયા જેનિશ ધો - ૧૦બ ૩૦૦૦ મીટર જલદચાલ પ્રથમ ક્રમ
વસાવા અજય ઘો - ૧૧બ જલદચાલ દ્વિતીય ક્રમ
૧૭. તા.૨૪/૧૨/૨૦૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ એસ.એ.જી. આયોજીત અને પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા અન્ડર- ૧૨ જિલ્લા કક્ષાની ર્સ્પધા
ગામીત કિસ્ટ્રીના એસ બેડમિન્ટન પાંચમો ક્રમ
૧૮. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વર્ણિમ ખેલ મહાકુંભ અબવ ૧૬ વિભાગ
વાઘેલા હર્ષદ ટી. ધો - છબ અન્ડર ૧૬ ૫૦૦૦ મીટર દોડ તૃતીય ક્રમ (આ વિદ્યાર્થી એ ૨૦૦૦/- રૂા. રોકડ ઈનામ અને પ્રમાણપત્ર મેળવેલ છે.)