-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
ઈ.સ.૧૯૬૦ પૂર્વે હાલનુ મુંબઇ જેતે સમયે દક્ષિણ ગુજરાતનું એક અભિન્ન અંગ હતું, ઈસવીસન ૧૮૯૯ - ૧૯૦૨ દરમિયાન પૂર્વે ગુજરાતનો મુંબઈ તેમજ આજુબાજુનો વિસ્તાર જે હાલનુ મહારાષ્ટ્ર છે એ ભયંકર દુષ્કાળમાં સપડાયો એની અસર સુરત તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ હતી. બહુ બધા લોકો ભૂખના મોતને ભેટયા અને જે જીવિત હતા એમની હાલત પણ જીવતા હાડપીંજરથી વિશેષ કશું ન હતી અને પેટ ભરવા પૂરતું અનાજ મળી રહે એ માટે લોકો ધર્મપરિવર્તન કરવા સુધ્ધાં તૈયાર હતા એ હદે પરિસથીતી વિકટ હતી. એ સમયે આ કુદરતી આફત સામે જીવન ટકાવી રાખવાની હાડમારીમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં અસંખ્ય બાળકો પણ અનાથ થયા કે જેમની સારસંભાળ કે દેખરેખ રાખનારું કોઈ જ નહોતું. જેથી એ સમયે સમાજના અગ્રણી તેમજ ઋજુહ્રદયના માલિક એવા વકીલ શ્રી હરદેવરામે આ પરિસ્થિતિનો ભોગ બનેલા નિર્દોષ બાળકોની દેખરેખ અને સારસંભાળ અર્થે કઈંક કરી છૂટવાનો મક્કમ નિર્ધાર કર્યો અને આ વિકટ પરિસ્થિતિમાંથી ભોગ બનેલા લોકોને આમાંથી ઉગારવા પ્રયત્નો આદર્યા.
Start Donating
Adoptions
Children in Care
Pioneer throughs
Our Best Projects
Our Best Projects
Our Best Projects
Our Best Projects
Our Best Projects
Lorem ipsum dolor sit amet,elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore aliqu
Lorem ipsum dolor sit amet,elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore aliqu
Lorem ipsum dolor sit amet,elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore aliqu