ક્રમ નામ વર્ષ
૧. લેડી કર્ઝન (ગર્વનર - પત્ની) ૦૭-૧૧-૧૯૦૦
૨. સર સયાજીરાવ ગાયકવાડ મધ્યે ૧૯૦૩
૩. મુંબઈના ગવર્નર લોર્ડ લેમિંગ્ટન ઉતરાર્ધ ૧૯૦૪
૪. શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી અંત ૧૯૦૪
૫. શ્રી લાલા લજપતરાય ૩૦-૧૨-૧૯૦૭
૬. શ્રી પંડિત મદનમોહન માલવિયા ૩૧-૧૨-૧૯૦૭
૭. ન્યાયમૂર્તિ ચંદારાવનુર ૨૩-૦૭-૧૯૧૭
૮. ડો. આર. પી. પરાંજયે (પૂના) ૨૬-૦૭-૧૯૧૧
૯. શ્રીમતી જમનાબાઈ સક્કઈ (મુંબઈ) ૧૩-૦૭-૧૯૧૨
૧૦. મુંબઈના ગવર્નર લોર્ડ વિલિંગ્ડન ૧૬-૦૨-૧૯૧૫
૧૧. શ્રી મહાત્મા ગાંધી પૂર્વાર્ધ ૧૯૧૬
૧૨. લોકમાન્ય ટિળક ૦૬-૧૧-૧૯૧૭
૧૩. માનવંત્ શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ ૨૩-૧૧-૧૯૧૮
૧૪. સર જમશેદજી જીજીભાઈ ૨૬-૦૧-૧૯૨૦
૧૫. ડો. એની બેસ્નટ ૦૧-૦૪-૧૯૨૦
૧૬. મુંબઈ પ્રાંતના ખેતીવાડી ખાતાના વડા ડો. હેરોલ્ડ મેન ૧૭-૦૩-૧૯૨૧
૧૭. સર ચુનીલાલ વી. મહેતા ૦૮-૧૨-૧૯૨૧
૧૮. શ્રી બળવંતરાય ગોપાળજી મહેતા (ગુજરાતના માજી મુખ્ય પ્રધાન) ૨૬-૦૨-૧૯૨૨
૧૯. શ્રી ભુલાભાઈ જીવણભાઈ દેસાઈ ૦૫-૦૧-૧૯૩૬
૨૦. શ્રી મોરારજી દેસાઈ ૦૪-૦૧-૧૯૩૬
૨૧. શ્રી બબલભાઈ મહેતા ૩૦-૦૯-૧૯૫૨
૨૨. શ્રી ટી.વી કૃષ્ણમા ચારી (મદ્રાસ) ૦૮-૧૨-૧૯૬૧
૨૩. કવિ સુન્દરમ્ (પોંડીચેરી) ૧૯૭૧-૭૨
૨૪. ન્યાયમૂર્તિ શ્રી બી.જે. દીવાન ૨૮-૦૧-૧૯૯૩