-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
સ્વ. હરદેવરામ વકીલની મહેચ્છા મુજબ મહાજન અનાથ બાળાશ્રમનું કામ ખંત પૂર્વક થવા લાગ્યું અને દિલેર દિલના લોકોના સહકાર થકી બાળાશ્રમના અનાથ બાળારાજાઑને જરૂરી સવલતો પણ મળવા લાગી. સંસ્થાએ સંસ્થા તેમજ આજુ બાજુના વિધ્યાર્થીઓને લાભાર્થે શૈક્ષણિક લાયકાત મેળવવા ઘણી સવલતો ઊભી કરી જેની યાદી નીચે મુજબ છે.
શ્રી હિંમતલાલ ઝીણાભાઈ લોખંડવાળા પૂર્વ પ્રાથમિક ભવન
સ્થાપના વર્ષ- ૧૯૯૩
હાલમાં બાળકોની સંખ્યા - ૧૨૭
શ્રીમતી સવિતાબેન હિંમતલાલ લોખંડવાળા પ્રાથમિક શાળા િક ભવન
સ્થાપના વર્ષ - ૧૯૯૩૯૯૩
સ્થાપના વર્ષ - ૧૯૯૩૧૨૭
શ્રીમતી વિલાસબેન ધરમચંદ નાથુભાઈ શાહ માધ્યમિક શાળા ભવન
સ્થાપના વર્ષ - ૧૯૯૭૯૩
સ્થાપના વર્ષ - ૧૯૯૭૧૨૭
શ્રી મગનભાઈ લલ્લુભાઈ પટેલ અને શ્રીમતી ડાહીબેન મગનભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ભવન
સ્થાપના વર્ષ - ૧૯૯૭
હાલમાં બાળકોની સંખ્યા - ૧૦૯૧૨૭
શ્રીમતી તારાબેન હરેશચંદ્ર જોષી તથા શ્રી હરેશચંદ્ર ઠાકોરદાસ જોષી વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર
સ્થાપના વર્ષ -૨૦૦૯
હાલમાં તાલીમાર્થીઓની સંખ્યા - ૫૬
શ્રી મહાજન અનાથ બાલાશ્રમ કૉમર્સ કોલેજ
સ્થાપના વર્ષ -૨૦૨૨
હાલમાં બાળકોની સંખ્યા - ૫૯
આ સિવાય હાલ જ્યારે આ મુદ્દાઓ લખાઈ રહ્યા છે ત્યારે સને ૨૦૨૪માં સંસ્થાને BBA (Bachelor of Business Administration) તેમજ BCA (Bachelor of Computer Applications) ના અભ્યાસક્રમની પરવાનગી મળી ચૂકી છે જેની ઇમારત અને શાખાઓ બહુ જલ્દી તૈયાર કરવામાં આવશે.